Hot pictures of Palak Tiwari on social media, fans fanned on social media
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર છવાઈ પલક તિવારીની હોટ તસવીરો, દિવાના થયા ચાહકો

સોશિયલ મીડિયા પર છવાઈ પલક તિવારીની હોટ તસવીરો, દિવાના થયા ચાહકો

 | 5:32 pm IST

ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ભૂતકાળમાં માતા અને પુત્રી બંનેનું ફોટોશૂટ વાયરલ થયું હતું. આમાં, બંનેએ એક વિશેષ બોન્ડિંગ જોવા મળી હતી. આ સાથે જ પલક તિવારીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. તસ્વીરોમાં ક્ષણો ખૂબ સુંદર લાગે છે.

પલકે જે ફોટો શેર કર્યો છે તેમાં તે બ્લેક ટોપમાં જોવા મળી રહી છે. ફોટામાં તેના વાળ તેના લુકને વધુ ગ્લેમરસ બનાવી રહ્યાં છે. આ તસવીરોમાં પલક તેના ઘરની બાલ્કનીમાં ઉભી છે. પલકનો આ ફોટો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ કરીને સતત તેના વખાણ કરી રહ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે પલક તેના ફોટો વિશે ચર્ચામાં આવી છે. આ પહેલા તેણે ફોટોશૂટ કરાવ્યું હતું જેને તેના ચાહકોએ ખૂબ પસંદ કર્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન