hot pictures of Pooja Bedi’s daughter Alaya Furniturewalla viral on internet
  • Home
  • Featured
  • અભિનેત્રી પૂજા બેદીની દીકરીએ શેર કરી બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

અભિનેત્રી પૂજા બેદીની દીકરીએ શેર કરી બોલ્ડ તસવીરો, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 7:09 pm IST

‘જવાની જાનેમન’ ફિલ્મથી આલિયા ફર્નિચરવાલાએ ડેબ્યૂ કર્યું હતું. તેમાં ફિલ્મની સ્ટારકાસ્ટમાં સૈફ અલી ખાન સાથે તબુ અને આલિયા ફર્નિચરવાલા સામેલ છે. એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલાની આ ડેબ્યુ ફિલ્મ હતી. આલિયા સોશિયલ મિડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાની કેટલીક હોય તસવીરો શેર કરી હતી, જેને જોઇને બધા ચોંકી ઉઠ્યાં. આલિયાએ પોતાની આ તસવીરો દ્વારા યુથને ફેશન ટિપ્સ આપી છે. આલિયા સ્ટારકિડ્સમાં એટલી જાણીતી નથી પરંતુ તે એક યુથ સેન્સેશન બની છે .પૂજા બેદી જેટલી હોટ છે તેની આ દિકરી પૂજા કરતાં પણ વધું હોટ છે. તો જુો અહીં આલિયાના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન