hottest cricket anchors from around the world See photos
  • Home
  • Featured
  • PHOTOS: આ છે ક્રિકેટ જગતની સૌથી હોટ એન્કર, દર્શકોને એમ થાય કે બોલ્યા જ કરે બોલ્યા જ કરે!

PHOTOS: આ છે ક્રિકેટ જગતની સૌથી હોટ એન્કર, દર્શકોને એમ થાય કે બોલ્યા જ કરે બોલ્યા જ કરે!

 | 5:51 pm IST

ક્રિકેટ સાથે ગ્લેમરનો જૂનો નાતો છે. કોઈપણ મેચ શરૂ થાય તે પહેલાં અને તે સમાપ્ત થાય તે પહેલાં ઘણા પ્રકારનાં શો થતાં હોય છે. જેમાં ઘણી સુંદર એન્કર જોવા મળે છે. એવી જ ક્રિકેટની એક સુંદર એન્કરના હાલમાં ફોટો વાયરલ થઈ રહ્યા છે. મોડેલ, અભિનેત્રી અને ટીવી હોસ્ટ અંબ્રીના સરજીન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની સૌથી લોકપ્રિય એન્કર છે.

અંબ્રીના સરજીન બાંગ્લાદેશી ઘણી ટીવી ચેનલો પર જોવા મળી છે અને કામ કરી ચૂકી છે. 2007ના ટોપ 10 સ્પર્ધકોમાંની અંબ્રીના સરજીન એક હતી. એનટીવી, આરટીવી અને દેશ ટીવી જેવી ઘણી બાંગ્લાદેશી ટીવી ચેનલોમાં તેણે કામ કર્યું છે. 2017માં અંબ્રીના સરજીને કેનેડાના તૌસિફ અહસન ચૌધરી સાથે લગ્ન કર્યા, જે મૂળ બાંગ્લાદેશનો છે. તો જુઓ અહીં તેના ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન