hottest female anchors cricket ipl t20 million hearts khel
  • Home
  • Featured
  • PHOTOS: ક્રિકેટની એન્કર પાસે અભિનેત્રીઓ ફિક્કી લાગે! જોઈને સ્ટેડિયમમાં શોર-બકોર થઈ જતો

PHOTOS: ક્રિકેટની એન્કર પાસે અભિનેત્રીઓ ફિક્કી લાગે! જોઈને સ્ટેડિયમમાં શોર-બકોર થઈ જતો

 | 11:51 am IST

મેચમાં એન્કરિંગ કરવા આવતી ઘણી સુંદરીઓની હોટનેસ બોલિવૂડ અભિનેત્રી કરતાં પણ વધારે હોય છે. એવું જ એક નામ એટલે કે રોશેલ મારિયા રાવ. રોશેલ આઈપીએલની છઠ્ઠી સીઝનમાં એન્કરિંગ કરવા આવી હતી. તેણે આ ઇવેન્ટ શ્રેષ્ઠ રીતે કરી હતી પરંતુ તે લાંબા સમય સુધી એન્કરિંગ કરી શકી ન હતી.

ફેમિનાએ 2012માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું હતું અને તે એક મોડેલ પણ છે. રોશેલ રિયાલિટી શો બિગ બોસમાં પણ નજરે આવી ચુકી છે. 2018માં તેણે બોયફ્રેન્ડ કીથ સીએરા સાથે લગ્ન કર્યા. હાલમાં તે તેની પરિણીત જીવનનો આનંદ માણી રહી છે. તો જુઓ રોશેલના હોટ અને બોલ્ડ ફોટો અહી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન