how did father make disneyland at home for children
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: આ પિતાએ બાળકો માટે જે કર્યું એ જોઈને સોશિયલ મીડિયા પર લોકોના અરમાન ખુશ થઈ ગયાં

VIDEO: આ પિતાએ બાળકો માટે જે કર્યું એ જોઈને સોશિયલ મીડિયા પર લોકોના અરમાન ખુશ થઈ ગયાં

 | 3:13 pm IST
  • Share

સોશિયલ મીડિયા(Social Media) પર એક વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે જેમાં લોકો પિતાની પ્રશંસા કરી રહ્યા છે. એટલા વખાણ કર્યા કે લોકો થાકતા નથી. આ વીડિયોમાં બે બાળકો અને એક પિતા છે. જેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક પિતાએ કેવી રીતે તેના બાળકો માટે ડિજ્નીલૈન્ડ (Disneyland) તૈયાર કર્યું એ ખરેખર જોવાલાયક છે. આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે ધ બેસ્ડ ડેડી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પિતા કઈ રીતે તેના બાળકોને બોસ્કેટમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે. પછી આ વીડિયોમાં સંદેશ લખ્યો છે કે, મારા પતિએ અમારા બાળકો માટે ઘરમાં જ ડિજ્નીલૈન્ડનો અનુભવ કરાવ્યો હતો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પિતાની પ્રશંસા કરી રહ્યા છે. તો જુઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન