Krishna come down on Surdas, know this story, Video
  • Home
  • Featured
  • સુરદાસ પર કૃષ્ણકૃપા કેવી રીતે ઉતરી, જાણો આ કથા, Video

સુરદાસ પર કૃષ્ણકૃપા કેવી રીતે ઉતરી, જાણો આ કથા, Video

 | 8:45 am IST

કહેવાય છે કે શ્રી હરિ કોઈપણ ધન સંપત્તિ કે મોંઘી ભેટ સોગાદોથી નહીં પરંતુ સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે. સુરદાસ કે જે 15મી સદીમાં જન્મેલા અનન્ય કૃષ્ણભક્ત હતા કે જે જન્મથી જ અંધ હોવા છતાં પણ હંમેશા કૃષ્ણભક્તિમાં લીન રહેતા હતા. ત્યારે સુરદાસની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને શુ આપ્યુ વરદાન આવો જાણીએ ભક્તિથી આ કથા.
ભગવાન પર ભક્તોને અખુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ભગવાન પોતાના ભક્તોને હંમેશા સહાય કરે છે. ત્યારે આજે જાણીશુ ભગવાનના પરમ ભક્ત સુરદાસની ભક્તિનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન