How is the government's ambitious plans to scandal
  • Home
  • Videos
  • ઓપરેશન ઓ ‘મા’ પાર્ટ-2: સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં કેવી રીતે ચાલે કૌભાંડ, જુઓ Video

ઓપરેશન ઓ ‘મા’ પાર્ટ-2: સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં કેવી રીતે ચાલે કૌભાંડ, જુઓ Video

 | 10:38 pm IST

ગરીબ પરિવારના સભ્યો ગંભીર બીમારીની સારવાર વિના મૂલ્યે કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકારે સૌપ્રથમ બીપીએલ પરિવારો માટે સપ્ટેમ્બર, 2012માં મા યોજના અમલી બનાવી હતી. યોજના હેઠળ કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ બે લાખ સુધીની કેશલેસ સારવાર અપાય છે. તબક્કાવાર આ યોજના મધ્યમવર્ગ માટે પણ અમલી બનાવાઇ હતી.