How Neha Dhupiya and Kareena Kapoor khan dressing while pregnancy
  • Home
  • Photo Gallery
  • Photos : પ્રેગનેન્સીમાં પહેરો કરીના-નેહા ધૂપિયા જેવા કપડા, ઢંકાઈ જશે મોટું પેટ

Photos : પ્રેગનેન્સીમાં પહેરો કરીના-નેહા ધૂપિયા જેવા કપડા, ઢંકાઈ જશે મોટું પેટ

 | 11:28 am IST

બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ તાજેતરમાં જ તેની પ્રેગનેન્સી જાહેર કરી દીધી છે. જેના બાદ તે મોમ ટુ બી લૂકમાં દેખાઈ રહી છે. બોલિવુડની પ્રેગનેન્ટ એક્ટ્રેસિસ હવે પ્રેગનેન્સી લૂકને લઈને બહુ જ સજાગ થઈ ગઈ છે. નેહા ધૂપિયા પ્રેગનેન્સી વાળા નવા લૂકમાં જોવા મળી રહી છે. ત્યારે આ શરૂઆત કરીના કપૂર ખાને કરી હતી. તેની પ્રેગનેન્સી દરમિયાન તે બહુ જ ગોર્જિયસ લૂકમાં દેખાતી હતી. જેના બાદ બોલિવુડ એક્ટ્રેસ પણ હવે પ્રેગનેન્સી માટે સ્પેશિયલ ડિઝાઈન કરેલા કપડા પહેરે છે. ત્યારે સામાન્ય મહિલાઓ પણ તેમના આ લૂકને કોપી કરીને તેમના પ્રેગનેન્સી સમયને સ્ટાઈલિશ બનાવી શકે છે. તો કરી લો એક નજર કરીના કપૂર, નેહા ધૂપિયા અને સોહા અલી ખાનના પ્રેગનેન્સી લૂક પર…