how this father stops his baby from crying video viral
  • Home
  • Featured
  • એક પિતાએ બાળકને એવી સુઝબુઝથી શાંત રાખ્યું કે, માતાઓ પણ વીડિયો શેર કરવા લાગી!

એક પિતાએ બાળકને એવી સુઝબુઝથી શાંત રાખ્યું કે, માતાઓ પણ વીડિયો શેર કરવા લાગી!

 | 6:46 pm IST

વિશ્વની અડધાથી વધુ વસ્તી કોરોના વાયરસને કારણે લોકડાઉન હેઠળ છે. આવી સ્થિતિમાં પરિવાર એક સાથે ઘણો સમય પસાર કરી રહ્યો છે. પિતા બાળકો સાથે ખૂબ જ મસ્તી કરે છે. જો કે, જ્યારે નાના બાળકોની વાત આવે છે, ત્યારે તેમને સંભાળવાની જવાબદારી માતા પર આવે છે.

પરંતુ સોશિયલ મીડિયા પર આવો વીડિઓ સામે આવ્યો છે જેમાં પિતા તેમના રડતા બાળકને સરળતાથી શાંત કરી દેતા હોય છે. ટ્વિટર પર Olawoyin Damilolaએ 4 માર્ચે આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “ફાધર વર્સેસ ચાઇલ્ડ.” આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન