How to achieve happiness grace of lord krishna , do this scriptural remedy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નંદલાલની કૃપાથી કેવી રીતે કરશો આનંદની પ્રાપ્તિ, કરો આ શાસ્ત્રોક્ત ઉપાય

નંદલાલની કૃપાથી કેવી રીતે કરશો આનંદની પ્રાપ્તિ, કરો આ શાસ્ત્રોક્ત ઉપાય

 | 9:03 am IST
  • Share

કૃષ્ણ જન્મની સાથે ત્રણેયલોકમાં ખુશીનો માહોલ છવાયો છે..લોકો નંદોત્સવની ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે..તેવામાં આપ પણ નંદલાલાની કૃપા મેળવી પરમ આનંદની પ્રાપ્તિ કેવી રીતે કરશો…કાન્હાને જેમ માખણ મીસરી આરોગીને પરમાનંદની પ્રાપ્તિ થાય તેવા અનેરા ઉન્માનની પ્રાપ્તિ કરવાના સુંદર ઉપાય જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન