how to do holi at the time of proclamation know from shastri
  • Home
  • Videos
  • Featured Videos
  • હોળી પ્રાગટ્ય વખતે કઇ રીતે કરવું અનુષ્ઠાન, જાણો શાસ્ત્રીજી પાસેથી

હોળી પ્રાગટ્ય વખતે કઇ રીતે કરવું અનુષ્ઠાન, જાણો શાસ્ત્રીજી પાસેથી

 | 10:16 am IST

આવતીકાલે છે ફાગણી પૂનમનો પર્વ. જેથી સમગ્ર ભારતમાં હોલીકા પર્વની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે હોળીએ ભક્તિ અને રંગના સમન્વયનો પર્વ છે. જેમાં હોળી પ્રગટાવીને પૂજન અર્ચન કરવામાં આવે છે. જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. તો આવો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા માર્ગદર્શન આપશે કે હોળી પ્રાગટ્ય વખતે કઇ રીતે કરવુ અનુષ્ઠાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન