know right method of vandan to hanumanji, shastriji will tell
  • Home
  • Videos
  • Sandesh News
  • કેવી રીતે કરવા પવનપુત્રને વંદન, જાણો સાચી રીત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી

કેવી રીતે કરવા પવનપુત્રને વંદન, જાણો સાચી રીત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી

 | 11:22 am IST

રામભક્ત હનુમાનજી પોતાના ભક્તોના કષ્ટ કરે છે દૂર. સામાન્ય રીતે હનુમાનજીને બે હાથ જોડીને વંદન કરવામાં આવતા નથી. અનેક લોકો નીચા નમીને તેમની ચરણરજ માથે ચઢાવી વંદન કરે છે. આજે ખાસવાતમાં શાસ્ત્રીજી જણાવશે પવનપુત્ર હનુમાનજીને વંદન કરવાની કઈ છે શાસ્ત્રોક્ત રીત..તો આવો જીવનમાંથી કષ્ટોના નિવારણ માટે હનુમાનજીને યોગ્ય રીતે દર્શન કરવાની રીત..કે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા કેવી રીતે પુરુષો અને સ્ત્રીઓએ કરવુ જોઈએ વંદન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન