કેવી રીતે શોધાઈ બેડમિન્ટનની રમત - Sandesh
  • Home
  • Kids Corner
  • કેવી રીતે શોધાઈ બેડમિન્ટનની રમત

કેવી રીતે શોધાઈ બેડમિન્ટનની રમત

 | 12:08 am IST

બેડમિન્ટન ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમાતી રમત છે. આ રમત રેકેટ અને શટરકોકથી (ફુલ) રમાતી રમત છે. તેમાં એક-એક ખેલાડીઓ અથવા પેરમાં બે-બે ખેલાડીઓ નેટની આજુબાજુ ઊભા રહીને શટલકોકને ફટકારે છે. અને જો વિરોધી ટીમ તેને ના ફટકારી શકે અને નેટની અંદર તેના એરિયામાં શટલકોક પડી જાય તો સામી ટીમને પોઈન્ટ મળે છે. શટલકોક પક્ષીઓનાં પીંછામાંથી બનાવવામાં આવે છે. બેડમિન્ટનની શરૂઆત ૧૯મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. ૧૮૭૦માં બ્રિટિશ સૈનિકો બેડમિન્ટન જેવી રમત રમતા હતા. જે શટલકોક તરીકે ઓળખાતી હતી. જેમાં કોકની જગ્યાએ ઊનમાંથી બનેલા દડાનો ઉપયોગ કરતા હતા. પહેલાં આ રમત ચાર – ચાર લોકો વચ્ચે રમાતી હતી, જોકે પછીથી તે સિંગલમાં તેમજ ડબલમાં રમાવા લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન