How to make Biscuit Tiramisu recipe quickly
  • Home
  • Videos
  • Video : ગેસ વગર જ ફટાફટ બની જશે બિસ્કીટની આ રેસિપી

Video : ગેસ વગર જ ફટાફટ બની જશે બિસ્કીટની આ રેસિપી

 | 2:59 pm IST

મહિલાઓને સૌથી મોટો પનારો કિચન સાથે હોય છે. દુનિયાની કોઈ મહિલા એવી નહિ હોય જેને કિચન જવુ પડતું નહિ હોય. તેથી જ સંતાનો અસમયે ખાવાની જિદ કરે તો થાકેલી મહિલાઓ ટેન્શનમાં આવી જાય છે. કિચનમાં જઈને શું બનાવવું, તે મોટુ ટેન્શન હોય છે. તેથી જ આજે અમે તમને એવી રેસિપી શીખવાડશું, જેના માટે તમારે જરા પણ સમય બરબાદ કરવો નહિ પડે અને ગેસ પાસે ફરકવું પણ નહિ પડે. આ રેસિપી ફટાફટ બની જશે. આ રિસેપીનું નામ છે બિસ્કુટ તીરમીસુ, જે બિસ્કીટ અને ક્રીમની મદદથી બનાવવામાં આવે છે.