how-to-make-butter-tea-recipe-video in agra tea stall
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હિમ્મત હોય તો જ જોજો આ રીતે ચા બનાવવાનો Video, કહેશો એસા ભી હોતા હૈ ક્યાં?

હિમ્મત હોય તો જ જોજો આ રીતે ચા બનાવવાનો Video, કહેશો એસા ભી હોતા હૈ ક્યાં?

 | 11:31 am IST
  • Share

‘દો ચાય લાના મલાઇ માર કે…’ આ લાઇન તમે ઘણી વખત સાંભળી હશે પંરતુ કોઇને ચાય લાના મખ્ખન માર કે..બોલતા સાંભળ્યા છે? જોના તો આ વીડિયો જોઇને તમે સમજી જશો અમે શું કહેવા માંગીએ છીએ. આ વીડિયોમાં એક વ્યક્તિ ચા બનાવી રહ્યો છે જેમા તે બટર  (Butter Tea)ઉમેરી રહ્યો છે. આ જોઇને તમને પણ વિચાર આવશે કે આખરે ચાનો સ્વાદ કેવો હશે. (How to make Butter Tea)

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram Video)પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી અઢી લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે તો આવો જોઇએ બટર ચાનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન