how to make corn soup recipe for boosting immunity
  • Home
  • Featured
  • કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, મિનિટોમાં બની જશે ઘરે

કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, મિનિટોમાં બની જશે ઘરે

 | 10:49 am IST

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે. એવામાં તમે સ્વીટ કોર્ન સૂપ ટ્રાય કરી શકો છો. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ કુકરમાં બટર પીગાળીને સ્વીટ કોર્નના દાણ શેકી લો. હવે તમા પાણી અને મીઠું ઉમેરી કુકર બંધ કરી એક સીટી વાગવા દો. હવે તેને બાઉલમાં નીકાળીને ઠડું કરી લો અને મિક્સમાં દાણા પીસીને પેસ્ટ બનાવી લો. હવે એખ પેનમાં તૈયાર સૂપ અને મકાઇની પેસ્ટ ઉમેરીને એક ઉભરો આવવા દો. જરૂરત પડવા પર તમે તેમા પાણી મિક્સ કરી શકો છો. તૈયાર છે સૂપ… તેને સર્વિંગ બાઉલમાં ઉમેરીને તેની ઉપરથી કાળામરી પાવડર અને લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી લો.

આ પણ જુઓ : આમ બનાવો બુંદીનું રાયતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન