How to make custard Kheer in Shravan Month
  • Home
  • Astrology
  • Video : શ્રાવણ મહિનામાં ભગવાનને ‘યમ્મી યમ્મી ખીર’નો ભોગ ધરાવો

Video : શ્રાવણ મહિનામાં ભગવાનને ‘યમ્મી યમ્મી ખીર’નો ભોગ ધરાવો

 | 6:05 pm IST

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અનેક ભારતીય પરિવારોમાં ભગવાનને રોજ ભોગ ચઢાવવામાં આવે છે. ત્યારે મહિલાઓ રોજ એક નવી સ્વીટ બનાવીને ભગવાનને ભોગ ચઢાવે છે. આવામાં, જો તમે પ્રસાદમાં કંઈક નવું બનાવવા માંગતા હોય આજે કસ્ટર્ડ ખીર ટ્રાય કરો. સાદી ખીરને બદલે કસ્ટર્ડ ખીર તમારી થાળીમાં સ્વાદ ડબલ કરી દેશે. કસ્ટર્ડ ખીર બનાવવા માટે તમારે વધારાની જહેમત ઉઠાવવાની જરૂર નહિ પડે, બહુ જ સરળતાથી કસ્ટર્ડ ખીર બની જશે. તો ફટાફટ આવતીકાલે બનાવવા માટે નોંધી લો રેસિપી.