How to make Fried potato recipe For Navratri Fast
  • Home
  • Featured
  • નવરાત્રિમાં ઉપવાસ કર્યો છે તો ઘરે બનાવો કાળામરીથી ભરપૂર એવા ફ્રાઇડ પોટેટો, ખાવાની પડી જશે મજા

નવરાત્રિમાં ઉપવાસ કર્યો છે તો ઘરે બનાવો કાળામરીથી ભરપૂર એવા ફ્રાઇડ પોટેટો, ખાવાની પડી જશે મજા

 | 11:55 am IST

નવરાત્રિનો આજે બીજો દિવસ છે. શું તમે પણ ઉપવાસ કર્યા છે તો આજે અમે તમારા માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. જેને તમે બારીને ફ્રાય કરી શકે છે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કાચા બટેટાને કેવી રીતે ફરા કરી શકાય છે. તે ઉપવાસમાં જ ખઇ શકાય છે

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટાના છોલી લો અને પાતળા સમારી લો. હવે મીડિયમ આંચ પર પેન ગરમ કરી લો. તેમા ઘી ઘરમ કરો અને લીલા મરચા સાંતળી લો. હવે તેમા બટેટા ઉમેરીને ફ્રાય કરી લો. વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. ધ્યાન રહે કે બટેટાને ઢાંકીને સીજવવાના નથી. બટેટા બરાબર રીતે ફ્રાય થઇ જાય એટલે તેમા સિંધવ મીઠું અને કાળા મરી પાવડર ઉમેરીને આંચ બંધ કરી દો. હવે તૈયાર છે ફ્રાઇડ બટેટા… જેને તમે ઉપરથી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરો અને દહીંની સાથે સર્વ કરો.

આ પણ જુઓ : આ રીતે બનાવો ચીલી પોટેટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન