how to make garlic tomato soup increase immunity corona infection covid 19
  • Home
  • Corona live
  • બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, ઘરે બનાવો આ સૂપ કોરોના રહેશે દૂર

બમણી ઝડપે વધશે રોગ પ્રતિકારક શક્તિ, ઘરે બનાવો આ સૂપ કોરોના રહેશે દૂર

 | 12:24 pm IST

તમે સૂપનો અનેક ટ્રાય કર્યા હશે પરંતુ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ ગાર્લિક ટોમેટો સૂપની રેસીપી જે ઇમ્યુનીટિ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને હાલ કોરોનાની મહામારીને કારણે લોકો પરેશાન છે જ્યારે દિવસે-દિવસે તેના કેસ વધતા જઇ રહ્યા છે. તો આવો જોઇએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કેવી રીતે બનાવાય ગાર્લિક ટોમેટો સૂપ…

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થતા જ તેમા ડુંગળી અને લસણ ઉમેરીને સાંતળી લો. તે બાદ ટામેટા ઉમેરીને તેને નરમ થાય ત્યાં સુધી સાંતળી લો. હવે ટોમેટો સોસ, કાળામરી પાવડર, સ્વાદાનુસાર મીઠું અને ખાંડ ઉમેરીને 15 મિનિટ સુધી ચઢવા દો. ગેસ બંધ કરી સૂપને બાઉલમાં નીકાળી લો. તૈયાર છે ગાર્લિક ટોમેટો સૂપ.. તેમા ઉપરથી તમે બટર કે ક્રીમ ઉમેરીને પી શકો છો.

આ પણ જુઓ : અમદાવાદમાં ડોકટરના પરિવારે લોકડાઉનને આપ્યું સમર્થન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન