How to make ginger tulsi basil tea for remove cold and cough corona virus covid 19
  • Home
  • Corona live
  • આદુ અને તુલસી ઉમેરી બનાવો ચા, શરદીની સમસ્યા થશે દૂર, કોરોના નહીં આવે નજીક

આદુ અને તુલસી ઉમેરી બનાવો ચા, શરદીની સમસ્યા થશે દૂર, કોરોના નહીં આવે નજીક

 | 12:15 pm IST

આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એવામાં ઘણી વખતે વધારે પ્રમાણમાં શરદી ઉધરસ થઇ ગયા હોય તો તમે આદુંનું સેવન કરી શકો છો. ખાસ કરીને હાલ કોરોના વાયરસ દેશભરમાં ફેલાઇ ગયો છે તે એટલો ગંભીર છે કે તેનાથી ઘણા લોકોના મોત પણ થયા છે. નાકમાંથી પાણી નીકળવું, અને શરદીને તે ક્ષણમાં દૂર કરે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક તપેલી લો એમાં દૂધ નાખી ગેસ શરૂ કરી પછી ચા,ખાંડ અને ચાનો મસાલો નાખો અને ઉકાળો. હવે એક ઉભરો આવે એટલે એમાં આદુ ખમણીને નાખો અને તે બાદ તેમા તુલસીના પાન ઉમેરીને તેને ઉકાળી લો. ઉભરો આવે એટલે ગરમા ગરમ ચા સર્વ કરો. શરદીની સમસ્યાથી તમને રાહત મળી શકશે..

આ પણ જુઓ : જામનગરમાં વધુ એક કોરોના શંકાસ્પદ કેસ આવ્યો સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન