How to make Gujarati recipe for making ghee sweet chilla
  • Home
  • Featured
  • ઘીથી ભરપૂર ગળ્યા પુલ્લા બનાવવા નોંધી લો રેસીપી

ઘીથી ભરપૂર ગળ્યા પુલ્લા બનાવવા નોંધી લો રેસીપી

 | 12:58 pm IST

શિયાળામાં ખાસ કરીને લોકો હેલ્ધી વસ્તુઓ બનાવીને ટ્રાય કરતા રહે છે ત્યારે સવારમાં આ વસ્તુઓ બનાવવીને ખાવાથી તમે તંદુરસ્ત રહો છો તો આજે અમે તમારા માટે હેલ્ધી ઘીથી ભરપૂર ગળ્યા પુલડાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

બનાવવાની રીત

સૌપ્રથમ પાણી ગરમ કરવું તેમાં ગોળ એડ કરવો ગોળ ઓગળી જાય એટલે તેમાં લોટ એડ કરવો પુડલા જેવું ખીરૂ તૈયાર કરવું તે બાદ તેમા ચપટી સોડા એડ કરો 15 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ એક નોનસ્ટિક ગરમ કરો. અને તેમા ખીરૂ ઉમેરી લો. હવે તેની આજુબાજુ ઘી ઉમેરીને શેકી લો. તૈયાર છે ગરમા ગરમ ગળ્યા પુડલા.

આ પણ જુઓ :સુરતમાં 55 હજાર રોકડ રકમ લૂંટી લૂંટારુંઓ ફરાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન