how to make Khajoor bolls at kichen for Shravan month
  • Home
  • Lifestyle
  • ફરાળમાં હોંશેહોંશે ખવાતા ખજૂર બોલ્સ આજે જ બનાવો

ફરાળમાં હોંશેહોંશે ખવાતા ખજૂર બોલ્સ આજે જ બનાવો

 | 2:52 pm IST

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે ઉપવાસનો મહિનો. ગુજરાતના અનેક શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે. ત્યારે આ દિવસોમાં તેઓ ફરાળી વાનગીઓ ખાય છે. બટાકાનું શાક, કઢી, સાબુદાણાની આઈમ્સ સિવાય પણ ઉપવાસમાં અનેક વસ્તુઓ ખાઈ શકાય છે. ઉપવાસમાં તમે ખજૂરના બોલ્સ પણ બનાવી શકો છો. ખજૂરના બોલ્સની રેસિપી બનાવવી બહુ જ સરળ છે. તે માટે બહુ મહેનત નથી લાગતી. તેમજ ઉપવાસમાં સ્વીટ માટે ખજૂર બોલ્સ સારો ઓપ્શન બની શકશે.