How to make Makai ni roti in punjabi style at home
  • Home
  • Lifestyle
  • પંજાબીઓ આ રીતે બનાવે છે મકાઈની રોટલી, શીખો લો તમે પણ Video

પંજાબીઓ આ રીતે બનાવે છે મકાઈની રોટલી, શીખો લો તમે પણ Video

 | 5:01 pm IST

ભારતીય ઘરોની થાળીમાં વિવિધ પ્રકારની રોટલીઓ પિરસાય છે. ઘઉંની રોટલી, બાજરાની રોટલી, મકાઈની રોટલી, ચોખાની રોટલી, ચણાના લોટની રોટલી વગેરે વગેરે… દરેક પ્રાંતમાં અલગ અલગ રોટલીઓ ખવાય છે. આ બધા જ અનાજની રોટલીઓ આપણને તાકાત બક્ષે છે. જેમાં મકાઈના રોટલાના ગુણ ગણો તેટલા ઓછા છે. મકાઈનો રોટલો સ્વાદમાં થોડી તુરી લાગે છે, તેથી લોકોને વધુ ગમતી નથી. તો કેટલીક મહિલાઓ મકાઈનો રોટલો કેવી રીતે બનાવવો તે જ જાણતા નથી. તેથી આવી મહિલાઓ માટે આજે અમે શીખવાડીશું મકાઈનો રોટલો બનાવતા.