how to make mix veg sevai pulav at home Healthy food
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વધેલા ભાત ફેંકશો નહીં, ફટાફટ બની જશે મિક્સ વેજ સેવૈયા પુલાવ

વધેલા ભાત ફેંકશો નહીં, ફટાફટ બની જશે મિક્સ વેજ સેવૈયા પુલાવ

 | 12:21 pm IST
  • Share

તમે સેવૈયા તો ખાધી જ હશે. આજે આપણે કંઇક નવુ ટ્રાઇ કરીએ. આજે આપણે બનાવીશું મિક્સ વેજ સેવૈયા પુલાવ. આ પુલાવ સાદા અને વેજ પુલાવ કરતા એકદમ હટકે અને સ્વાદિષ્ટ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી.

મિક્સ વેજ સેવૈયા પુલાવ બનાવવા જોશે સામગ્રી

મિક્સ વેજ સેવૈયા પુલાવ બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ મીડિયમ આંચ પર પેનમાં તેલ નાંખીને ગરમ કરો. ડુંગળી ટમેટા નાખી સાંતળો, હવે બધી શાકભાજીને નરમ થાય ત્યાં સુધી પકાવો. ગરમ મસાલો, લાલ મરચુ, ગળદર, મીઠુ ગરમ મસાલો નાખી ચડાવો. પછી તેમાં સેવૈયા નાંખીને 2 મિનિટ સુધી શેકો.

હવે ધીરે ધીરે પાણી નાંખીને ઉકાળો આવશે ત્યાં સુધી પકાવો. ઉફાણો આવે પછી ઉકાળેલા ભાત નાખીને હલાવો. ક્યારેક ઘરમાં ભાત વધારે પડ્યો હોય છે ત્યારે તમે આ રીતે પુલાવ બનાવી શકો છો. આ પુલાવ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ પુલાવને તમે ગરમા ગરમ કઢી સાથે ખાઇ શકો છો.

આ વીડિયો જુઓ: આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન