સાતમુખી રૂદ્રાક્ષથી ધનલાભની કેવી રીતે કરશો પ્રાપ્તિ જાણીલો ઉપાય, Video
જે વ્યક્તિ નવદુર્ગાના આશીર્વાદ મેળવે છે તેના જીવનની બધી મુશ્કેલીઓ માતાજી દુર કરે છે. તો આવો આજની આ સફરમાં માતાજીની કૃપા મેળવવાનો પ્રયાસ કરીએ…સૌ પ્રથમ મા કાળકાની આરતીમાં જોડાઈને સુખ અને આનંદની પ્રાપ્તિ કરીએ …
ત્યારબાદ દિલ્હીના સૂર્યકુટ્ટા પર્વત પર નિર્મિત મા કાળકાના એક પ્રાચીન ધામના કરીએ દર્શન…સાથે જ મા દૂર્ગાની આરતીમાં લીન થઈને મનને પવિત્ર બનાવીએ અને અંતમાં ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે સાતમુખી રૂદ્રાક્ષનાં કયા શાસ્ત્રોક્ત ઉપાયથી થશે મહાલક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત……તો આવો આ સમસ્ત બાબતો સાથે અને માતાજીના નામ સ્મરણ સાથે આરંભ કરીએ આજની યાત્રાનો…
રૂદ્રાક્ષ જે ગણાય છે શિવનો અંશે..શિવજીને રીઝવવાનાં 14 મુખી રૂદ્રાક્ષ હોય છે અને દરેક મુખી રૂદ્રાક્ષમાં હોય છે ભગવાનનાં વિવિધ સ્વરૂપનો વાસ ત્યારે આજે વાત કરવી છે 7 મુખી રૂદ્રાક્ષથી જેના ઉપાયોથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શકાય છે તો કયા કરવા ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન