How to make olive oil spaghetti recipe
  • Home
  • Videos
  • મોઢામાં પાણી આવી તેવી આ રેસિપીનો Video જોવાનું ભૂલતા નહિ

મોઢામાં પાણી આવી તેવી આ રેસિપીનો Video જોવાનું ભૂલતા નહિ

 | 6:45 pm IST

આજકાલ ટેસ્ટી અને સ્પાઈસી વસ્તુઓ ખાવામાં ન હોય તો મજા આવતી નથી. બાળકોની ફરમાઈશ તો રોજે રોજ નવી નવી ડિશ બનવાની વધતી જ જાય છે. ત્યારે મમ્મીઓને મોટું ટેન્શન થતું જાય છે કે, તેમને રોજ શું નવુ આપવું. આજે સંદેશ ન્યૂઝમાં પ્રસ્તુત છે નવી રેસિપી ઓલિવ ઓઈલ સ્પેગેટી. આ ડિશ ચપટી વગાડતા બની જશે, અને બાળકો પણ તમારી વાહવાહી કરશે.