How to make only 15 minute snacks bhindi pakora eating with green chutney
  • Home
  • Featured
  • ચપટીમાં બની જશે ભીંડી પકોડા, એક વખત બનાવશો વારંવાર બનાવવાનું થશે મન

ચપટીમાં બની જશે ભીંડી પકોડા, એક વખત બનાવશો વારંવાર બનાવવાનું થશે મન

 | 12:16 pm IST

તમે અવાર નવાર ભીંડાનું શાક, કઢી જેવી વાનગીઓ ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય ભીંડાના ભીજીયા કે ભીંડાના પકોડા ટ્રાય કર્યા છે જે ના તો આજે અમે તમારા માટે તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભીંડી પકોડા…

 

બનાવવાની રીત

સૌ પ્રથમ ભીંડાને લાંબી ચીરી સમારી લો. તે બાદ એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કોથમીક, લીલા મરચાં, મરચું, ધાણા પાવડર, મીઠું, હળદર આમચૂર પાવડર મિક્સ કરી લો. તેમા થોડૂંક પાણી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરીને ખીરૂ તૈયાર કરી લો, તે બાગ હવે એક નોનસ્કિટ પેનમાં તેલ ગરમ કરી લો. હવે તે ગરમ થાય ત્યાં સુધી તેમા ભીંડાની સમારેલી ચીરી ઉમેરી લો. તેને મિક્સ કરીને ગરમ તેલમાં તળી લો. તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે નીકાળી લો. તેને ટીશ્યુ પેપર રાખો. હવે તેમા ઉપરથી ચાટ મસાલો ભભરાવી દો. તૈયાર છે ભીંડી પકોડા..

આ પણ જુઓ : ઘરે જ બનાવો ચોકલેટ શ્રીખંડ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન