how to make only 7 minute besan bread toast Recipe
  • Home
  • Featured
  • બેસન બ્રેડ ટોસ્ટ બાળકો નહીં મોટાને પણ આવશે ખૂબ પસંદ, આ રીતે બનાવો

બેસન બ્રેડ ટોસ્ટ બાળકો નહીં મોટાને પણ આવશે ખૂબ પસંદ, આ રીતે બનાવો

 | 12:12 pm IST

બ્રેડથી બનેલો નાસ્તો સ્વાદિષ્ટ હોવાની સાથે જલદી બનીને તૈયાર થઇ જાય છે. એવામાં કંઇક નવું ટ્રાય કરવા માટે બેસન બ્રેડ ટોસ્ટ જે બાળકો નહીં મોટા લોકોને પણ પસંદ આવશે. તો આવો જાણીએ કેવી રીતે બનાવાય બેસન બ્રેડ ટોસ્ટ…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ, શાકભાજી મીઠું , બેકિંગ સોડા, મસાલા અને પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂ બનાવી લો. હવે મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ઉમેરીને ગરમ કરવા માટે રાખો. હવે બ્રેડની એક સ્લાઇસ લઇને ચણાના લોટના ખીરામાં ડિપ કરો અને પેન પર રાખીને આછા બ્રાઉન રંગની શેકી લો. આ રીતે બધી સ્લાઇશ શેકી લો. તૈયાર છે બેસન બ્રેડ ટોસ્ટ… જેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

 

આ પણ જુઓ : આમ બનાવો ચીકુ બનાના થીક શેક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન