how to make Punjabi special Sasro da sag recipe at home, see video
  • Home
  • Lifestyle
  • અદ્દલ પંજાબી સ્ટાઈલમાં સરસોનું શાક બનાવવું હોય તો કરો ક્લિક

અદ્દલ પંજાબી સ્ટાઈલમાં સરસોનું શાક બનાવવું હોય તો કરો ક્લિક

 | 4:36 pm IST

પંજાબી રેસિપીઓ હવે ભારતના દરેક ઘરમાં બને છે. હવે તો બહાર રેસ્ટોરન્ટમાં પણ જઈએ, તો પણ પંજાબી ફૂડ ખાવાના શોખીન મળી જાય છે. તો આજે તમે સરસવની શાકભાજી બનાવતા શીખવાડીશું, જે હેલ્થ માટે બહુ જ ગુણકારી શાકભાજી કહેવાય છે. જેને પંજાબી ભાષામાં સરસૌ દા સાગ કહેવાય છે. પંજાબીઓના થાળીમાં આ શાક ન હોય તેવુ બને જ નહિ. આપણે ફિલ્મોમાં પણ ઘણીવાર આ શાકનો ઉલ્લેખ સાંભળ્યો છે. આ શાક ખાસ કરીને ઠંડીની સીઝનમાં ખાવું વધુ ગુણકારી કહેવાય છે. પણ સરસવના શાક સાથે મકાઈના રોટલી ખાવાની મજા જ કંઈક અલગ છે. તો નોંધી લો રેસિપી.