how to make restaurant like Dhudhi na kofta recipe at home, see video
  • Home
  • Videos
  • 2 મિનીટ કાઢીને દૂધીના કોફ્તાની રેસિપીનો વીડિયો છે જોવા જેવો

2 મિનીટ કાઢીને દૂધીના કોફ્તાની રેસિપીનો વીડિયો છે જોવા જેવો

 | 3:39 pm IST

શાકમાં રોજેરોજ શું બનાવવું તે મૂંઝવણ હોય તો આજે દૂધીના કોફ્તા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. રેસ્ટોરન્ટમાં મળતા દૂધીના કોફ્તા ઘરે બનાવી ન શકાય, અથવા તો ઘરે બહાર જેવો સ્વાદ નહિ આવે તેવું માનતા હોય તો બે મિનીટ કાઢીને દૂધીના કોફ્તા બનાવવાની આ રીત જરૂર જોઈ લેજો. દૂધીના કોફ્તા બનાવવા બહુ જ સરળ છે. આ વીડિયોને જોઈને બનાવશો તો ઘરના સદસ્યો પણ તેના વખાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન