how to make spinach seismic tostadas at home, see video
  • Home
  • Lifestyle
  • ચટાકેદાર જેવી લાગતી આ રેસિપી બનાવવી હોય તો કરો ક્લિક, Video

ચટાકેદાર જેવી લાગતી આ રેસિપી બનાવવી હોય તો કરો ક્લિક, Video

 | 4:32 pm IST

કંઈક ચટપટુ અને ચટાકેદાર, ટેસ્ટી ટેસ્ટી, સ્પાઈસી ખાવાનું મન થયું છે તો આ રેસિપી તમારા કામની છે. પાલકમાંથી બનાવવામાં આવતી આ રેસિપી ઘરની દરેક વ્યક્તિને ગમશે. તેને બનાવવાની વિધિ પણ બહુ જ સરળ છે. પ્લસ આ રેસિપી જરા પણ ઓઈલી નથી. તેથી ચોમાસાની સીઝનમાં હેલ્ધી ફૂડના ઓપ્શનમાં તમે આ ટેસ્ટી સ્પિનેચ સેસ્મી ટોસ્ટડાસ રેસિપીને સ્થાન આપી શકો છો.