કેવડા ત્રીજની શુ છે શાસ્ત્રોક્ત કથા કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે તેનું મહત્વ, Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • કેવડા ત્રીજની શુ છે શાસ્ત્રોક્ત કથા કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે તેનું મહત્વ, Video

કેવડા ત્રીજની શુ છે શાસ્ત્રોક્ત કથા કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે તેનું મહત્વ, Video

 | 11:13 am IST

ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની કેવડાથી પૂજા કરવામાં આવે છે ત્યારે કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે કેવડા ત્રીજની શાસ્ત્રોક્ત કથા આવો શ્રવણ કરીએ આ પૌરાણિક કથાનુ.