how to make tulsi leave ukalo for cold cough fever corona virus covid 19
  • Home
  • Corona live
  • તુલસી-અરડુસીના પાન સહિત આ વસ્તુથી બનાવો ઉકાળો, કોરોનાને કહો બાય-બાય

તુલસી-અરડુસીના પાન સહિત આ વસ્તુથી બનાવો ઉકાળો, કોરોનાને કહો બાય-બાય

 | 12:13 pm IST

કોરાનાના કેસમાં ધીમે-ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય છે. જેનાથી તમે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો સાથે જ તમે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓને પણ અટકાવી શકો છો તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય આયુર્વેદિક ઉકાળો…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી લો. હવે ઉકાળાની સામગ્રી મિક્સ કરી ત્રણ ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ચોખ્ખા કપડાથી ગાળી લો. હવે તેને થોડૂંક નવશેકુ ઠંડુ કરી લો તે બાદ તેને પીઓ. તમને શરદી, કફ અને ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળશે.

આ પણ જુઓ : કોરોના વાયરસના પગલે ભરૂચમાં કલમ 144 લાગુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન