'સુપર 30' માં આવો દેખાશે રિતિક રોશનનો લુક, તસ્વીર જોઈને ઓળખી પણ નહી શકો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘સુપર 30’ માં આવો દેખાશે રિતિક રોશનનો લુક, તસ્વીર જોઈને ઓળખી પણ નહી શકો

‘સુપર 30’ માં આવો દેખાશે રિતિક રોશનનો લુક, તસ્વીર જોઈને ઓળખી પણ નહી શકો

 | 3:36 pm IST

બોલિવૂડ અભિનેતા ઋૃતિક રોશન ફિલ્મ સુપર 30 માં જોવા મળશે. આ ફિલ્મ માટે ઋૃતિક રોશન બહુ મહેનત કરી છે. આંનદ કુમારની બોયોપિકમાં રિતિકનો આ અવતાર ચોંકાવનારો છે. આ ફિલ્મનાં સેટ પરથી તેની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે. જે જોઈને તમે ઓળખી પણ નહી શકો કે આ રિતિક રોશન છે. બ્લૂ શર્ટ, ગ્રે પેન્ટ અને એક બેગ ભરાવીને ઋૃતિક રોશનની તસ્વીર સોશિયલ મી઼ડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ બનારસ, પટના અને મુંબઈમાં થશે. ફિલ્મનાં ડિરેક્ટર બનારસ અને પટનાને મુંબઈમાં રિક્રિએટ કરવાનું વિચારી રહ્યા છે.