hrithik roshan cousin pashmina roshan will debut in bollywood
  • Home
  • Photo Gallery
  • PHOTOS: રોશન પરિવારની હોટ દીકરીનું બોલિવૂડમાં ડેબ્યૂ! મોટા પ્રોડક્શન હાઉસમાંથી કરશે ધમાકો

PHOTOS: રોશન પરિવારની હોટ દીકરીનું બોલિવૂડમાં ડેબ્યૂ! મોટા પ્રોડક્શન હાઉસમાંથી કરશે ધમાકો

 | 12:26 pm IST

ઋતિક રોશને 14 જાન્યુઆરી 2૦૦૦માં સુપરહીટ ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે રોશન પરિવારની વધુ એક વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવવા તૈયાર છે. આ કોઈ બીજું નહીં પરંતુ ઋત્તિક રોશનની પિતરાઇ બહેન પશ્મીના રોશન છે. ઉલ્લેખનીય છે કે, પશ્મીના રોશન પ્રખ્યાત સંગીતકાર અને ઋતિક રોશનના કાકા રાજેશ રોશનની પુત્રી છે.

10 નવેમ્બરના પશ્મીના રોશન 24 વર્ષની થઈ જશે અને સુત્રો મુજબ, પશ્મીનાના મોટા પિતા રાકેશ રોશન અને તેમના પિતા રાજેશ રોશન લોન્ચ નહીં કરે તેમ છતાં, એમ મોટા પ્રોડક્શન હાઉસ સાથે તે 2020માં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સુત્રો મુજબ, પશ્મીનાનો થિએટરથી ઘણો પાક્કો સંબંધ છે અને તેમને ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તો જુઓ તેના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન