Hrithik Roshan's mother, Pinky, is a fitness freak at the age of 64
  • Home
  • Featured
  • 64 વર્ષની ઉંમરે પણ પ્રેરણાસ્ત્રોત છે ઋતિક રોશનની માતા, વર્કઆઉટનો VIDEO વાયરલ

64 વર્ષની ઉંમરે પણ પ્રેરણાસ્ત્રોત છે ઋતિક રોશનની માતા, વર્કઆઉટનો VIDEO વાયરલ

 | 11:06 am IST

બોલિવુડ અભિનેતા ઋત્વિક રોશન માતા પિંકી રોશન ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. તેનો મોટો પુરાવો છે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. જેની પર પોતાના એક્સર્સાઇઝ કરતા ફોટો અને વીડિયોની ભરમાર છે. તેમની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પિંકીએ લખ્યું કે તમારી સીમા માત્ર તમારી કલ્પના છે.

64 વર્ષની પિંકી એક દિવસ પણ વર્કઆઉટ મિસ કરતા નથી. તેમના વર્કઆઉટ શેડ્યુલમાં વેટ ટ્રેનિંગ, કિક બોક્સિંગ, યોગા સામેલ છે. ઋત્વિક રોશન તેની માતાના ફિટનેસ પ્રેમથી ખુબ પ્રભાવિત છે. એક ઇન્ટરવ્યુમાં ઋત્વિકે કહ્યું હતું કે મારી માતા મહિલા શક્તિનું બેસ્ટ ઉદાહરણ છે. મારી માતામાં હંમેશા અન્ય લોકોને પ્રેરિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન