હૃતિકે ખાસ રીતે ઉજવ્યો 44મો b'day, વાઇરલ થયા pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • હૃતિકે ખાસ રીતે ઉજવ્યો 44મો b’day, વાઇરલ થયા pics

હૃતિકે ખાસ રીતે ઉજવ્યો 44મો b’day, વાઇરલ થયા pics

 | 12:26 pm IST

બોલિવૂડ સ્ટાર હૃતિક રોશનને ગઈ કાલે તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વર્ષનો જન્મદિવસ તેના માટે ખાસ બની ગયો હતો. કારણ કે તેના પિતા રાકેશ રોશને તેની આગામી ફિલ્મ ક્રિશ-4 બનાવવાની જાહેરાત કરી છે. આ ખાસ ખબરની ખુશી હૃતિક રોશને તેના ફેન્સ સાથે શેર કરી હતી. જી હાં હૃતિક રોશને તેને શુભેચ્છા પાઠવવા આવેલા તેના ફેન્સે લાવેલી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. હૃતિક રોશનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.