hritik-roshan-enjoying-boat-riding-in-italy-shared-so-many-pictures-on-instagram-social-media-shooting-for-new-dance-film-with-tiger-shroff
  • Home
  • Photo Gallery
  • ઇટલીમાં બોટની મજા માણી રહ્યો છે ઋત્વિક રોશન, શેર કર્યા PHOTOS

ઇટલીમાં બોટની મજા માણી રહ્યો છે ઋત્વિક રોશન, શેર કર્યા PHOTOS

 | 2:22 pm IST

સોશિયલ મીડિયામાં ઋત્વિક રોશને તેની કેટલીક સેલ્ફી શેર કરી છે. તેની આ સેલ્ફીને તેના ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે અને ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આ ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે.

આ ફોટો શેર કરવાની સાથે ઋત્વિક રોશને કેપ્શનમાં લખ્યું છે કે ‘Felt like great weather for a selfie. Got out of my warm blanket and tried. Failed. Sat n covered myself up again. Caught in the act by : Vijay palande n Mayur shettigar ‘

બોલીવુડ એકટર ઋત્વિક રોશન હાલમાં તેની આગામી ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ પણ તેઓની સાથે અભિનયના ઓજસ પાથરશે.