This Actor Acted as jaadu In Koi Mil Gaya, Hritik Shared Inspirational Post
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘કોઇ મિલ ગયા’માં આ વ્યક્તિ બન્યો હતો જાદૂ, ઋતિકે પૉસ્ટ લખીને કહી દીધી આ મોટી વાત

‘કોઇ મિલ ગયા’માં આ વ્યક્તિ બન્યો હતો જાદૂ, ઋતિકે પૉસ્ટ લખીને કહી દીધી આ મોટી વાત

 | 6:20 pm IST

ઋતિક રોશનની સુપરહિટ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’એ 15 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મની વાર્તામાં એલિયન અને મનુષ્યની દોસ્તી દર્શાવવામાં આવી છે. આનું જાદૂ નામનું પાત્ર ઘણું જ ફેમસ થયું હતુ, પરંતુ શું તમે એ માણસ વિશે જાણો છો જેણે આ પાત્ર નિભાવ્યું હતુ.

જાદૂનુ પાત્ર નિભાવનાર એક્ટર ઇન્દ્રવદન પુરોહિત છે. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 28 સપ્ટેમ્બર, 2014નાં આ કલાકારનું નિધન થયું હતુ. જાદૂનો કોસ્ટ્યૂમ ઑસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જેમ્સ કેલનરે તૈયાર કર્યો હતો.

8 ઑગષ્ટ 2003નાં રોજ રિલીઝ થયેલી ‘કોઈ મિલ ગયા’નાં 15 વર્ષ પૂર્ણ થવા પર ઋતિક રોશને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. તેણે લખ્યું કે, ‘કોઈ મિલ ગયા એ ક્રિસને જન્મ આપ્યો અને અનોખી રીતે રોહિતનું પાત્ર નિભાવીને મારામાં નવી તાકાત આવી. રોહિતે દરેક ચીજ સમજવામાં મારી મદદ કરી.’ ઋતિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ લેખની લિંક શેર કરી છે. સાથે જ કેટલીક ક્લિપ્સ પણ તેમણે શેર કરી છે. રાકેશ રોશન ‘ક્રિશ-4’નું શૂટિંગ જલદીથી શરૂ કરશે.

Koi mil gaya gave birth to Krrish, and in a weird way playing Rohit gave birth to a newfound strength in myself. Rohit helped me understand every single thing I went thru as a boy with a stutter. And made me realize how everything that “is” was simply meant to be. He helped me understand that strength was not as important as courage. And that it was ok to have weaknesses. And that being ok with your weaknesses in itself was courage. Another beautiful thing he taught me is never to assume what other people are thinking. He never did. Never tried to mind read others like we do so often in this age of sms and whatsapp. Rohit took things at face value or based on evidence. A good tip for today’s gen who should know that u can never really communicate the tone while typing the words. Today relationships are sometimes at the mercy of how the typed sentence is interpreted. 15 years ago jaadu happened in the theaters and another jaadu in my own life. So keep going. Others have said this before , I’m saying it now and you will say it one day looking back at the things that didn’t make sense. It’s all going to work out . I promise . On its 15th anniversary, I’m sharing a few of my favorite moments from the film. I want to thank all the people who were part of this amazing journey. Especially my dad n mom. And ofcourse thank you to all of you for the love u gave me. #15yearsofkoimilgaya #itsmagic #itsallgoingtoworkout #jaadu #ipromise

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on