News@ 03 PM: અ';વાદમાં ITની મેગા રેડમાં 10 કરોડ ઝડપાયા સહિતના અહેવાલો - Sandesh
  • Home
  • Featured
  • [email protected] 03 PM: અ’;વાદમાં ITની મેગા રેડમાં 10 કરોડ ઝડપાયા સહિતના અહેવાલો

[email protected] 03 PM: અ’;વાદમાં ITની મેગા રેડમાં 10 કરોડ ઝડપાયા સહિતના અહેવાલો

 | 3:00 pm IST

અમદાવાદમાં ITની મેગા રેડ, 2 મોટા એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 10 કરોડ જપ્ત કરવામાં આવી. ડોન દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરનાર હેકર ઝડપાયો. પેટ્રોલ-ડીઝલની ખરીદી કરો અને બાઈક, AC, TV, લેપટોપ વગેરે મેળવો તદ્દન મફત. સ્વરા ભાસ્કર વિરૂદ્ધ એક ફિલ્મ નિર્દેશકે એવુ કર્યુ ટ્વીટ સહિતના સુધીના અગત્યના સમાચારો જુઓ એક ક્લિક પર…

વધુ વાંચવા ક્લિક કરો-1 : અમદાવાદમાં ITની મેગા રેડ, 2 મોટા એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 10 કરોડ જપ્ત

 આજે અમદાવાદમાંથી ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સવારે 6 સ્થળે એક સાથે કાર્યવાહી કરાતા શહેરમાંથી 10 કરોડની રોકડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

વધુ વાંચવા ક્લિક કરો-2 : ડોન દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરનાર હેકર ઝડપાયો, જાણો કેમ આવ્યો પોલીસના સકંજામાં

આજના યુગમાં લોકો ઇન્ટરનેટના દિવાના થઇ ગયા છે. સોશિયલ મીડિયા વગર આજની પેઢી જીવનની કલ્પના પણ કરી શકે નહી. ઇન્ટરનેટનો વ્યાપ વધતા સાયબર ગુનાઓમાં પણ વધારો થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-3 : પેટ્રોલ-ડીઝલની ખરીદી કરો અને બાઈક, AC, TV, લેપટોપ વગેરે મેળવો તદ્દન મફત

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરની જનતાને દઝાડી રહ્યાં છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સડકથી લઈને સંસદ સુધી વિરોધ થઈ રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : હજુ વધુ થશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, 80 ડૉલર પ્રતિ બેરલ પહોંચશે ક્રૂડનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થતા વધારાને કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલ ઉથલ પાથલને જવાબદાર ગણાવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-5 : સ્વરા ભાસ્કર વિરૂદ્ધ એક ફિલ્મ નિર્દેશકે એવુ કર્યુ ટ્વીટ, TWITTER લેવા પડ્યા પગલાં

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના કામ કરતા વિવાદોમાં વધારે ચર્ચામાં રહે છે. ફિલ્મ અભિનેત્રી વિરૂદ્ધ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરતા વિવાદ થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : ગુજરાતી બેસ ફિલ્મ ‘મિત્રો’નું મ્યુઝિક રિવ્યું, છે ગરબાની રમઝટ અને રોમાન્સ

ગુજરાતી બેસ મિત્રોં ફિલ્મ બૉલિવૂડ ફિલ્મ હોવા છતાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહી છે તે જ રીતે આ ફિલ્મનું મ્યુઝિક પણ ગુજરાતી અંદાજમાં સાંભળવા મળી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 : પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવતા રાખો આટલી કાળજી, નહી તો થશે મોટુ નુકસાન

પેટ્રોલ-ડિઝલના ભાવમાં તોતીંગ વધારો થયો છે. મોંઘવારી સામે સામાન્ય માણસ હેરાન-પરેશાન છે. આવામાં કેટલાક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને છેતરવામાં આવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-8  : ફરીથી મેદાન પર ઉતર્યો સહેવાગ, પ્રશંસકોએ કહ્યું વાહ… વાહ…!

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્સાય લઇ લીધો હોય, પરંતુ આ ખેલાડીની રમત જરા પણ બદલાઇ નથી.

વધુ વાંચવા ક્લિક કરો-9 : પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ વધારો, જાણો ગુજરાતના આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ સામે ભારત બંધ અને સરકાર પર ચારેતરફથી દબાણ આવ્યા છતા આજે ફરી એકવાર પેટ્રોલ-ડિઝવલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10 : જન્મના આ સ્થાન અને ગુરુની સ્થિતિ જણાવે છે કે શું તમારો પરિવારમાંજ થયો છે પુનઃજન્મ

અનેક વાર આપણે સાંભળીએ છીએ કે દાદા પાછા આવ્યા છે કે બા પાછા આવ્યા છે કે ફૈબા પાછા આવ્યા છે. પરિવારમાં નવો જન્મ લેનારા બાળકની અનેક વાર પૂર્વજો સાથે સરખામણી કરવામાં આવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-11 : પ્રાઇવેટમાં પાર્ટમાં આવતી ખંજવાળ મિનિટોમાં થશે ગાયબ, કરો આટલું

મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનાથી ઘણી વાર તે સમસ્યાઓ બીજાને કહેવામાં શરમ અનુભવે છે. જેમાથી એક પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવવી.