Video: નાવલી નદીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video: નાવલી નદીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ

Video: નાવલી નદીના ધસમસતા પ્રવાહમાં ગાયો તણાઇ

 | 5:21 pm IST

અમરેલીની લીલીયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ગામ વચ્ચેથી નીકળતી નાવલી નદીમાં પૂર આવ્યું છે. ગામમાં આવેલા ભારે પૂરના પગલે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પૂરમાં ગામની ગાયો પણ તણાઇ રહી છે. વીડિયોમા તમે સાફ જોઇ શકો છે કે ગામની ગાયો નદીમાં આવેલા ભારે પૂરમાં તણાઇ રહી છે.