Humanity old man feed water thirsty dog Susanta Nanda IFS video viral
  • Home
  • Featured
  • માનવતા મ્હેકી, તરસ્યા કૂતરા માટે દાદા ખોબલે-ખોબલે પાણી ભરી લાવ્યા અને…

માનવતા મ્હેકી, તરસ્યા કૂતરા માટે દાદા ખોબલે-ખોબલે પાણી ભરી લાવ્યા અને…

 | 10:20 am IST

માનવતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને સુશાંત નંદા આઇએફએસએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં એક વૃદ્ધ માણસ તરસ્યા કૂતરાને તેમના હાથમાં પાણી ભરીને પીવડાવતા નજરે પડી રહ્યા છે. જે જોઇને લોકો વૃદ્ધ માણસના ખૂબ વખાણ કરી રહ્યા છે.

સુશાંત નંદાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે બદલામાં કઇ મેળવવાની ઇચ્છા વગર કોઇની મદદ કરો. જીવનમાં દયાળું બનો. આ વીડિયોમાં તમે જોઇ શકો છો. કે એક વૃદ્ધ વ્યક્તિ ફુટપાથ પર રહેલા નળમાંથી તેના હાથમાં પાણી ભરીને લાવે છે અને તરસ્યા કૂતરાને પાણી પીવડાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન