hungry snake eaten half his body video is going viral
  • Home
  • Videos
  • Featured Videos
  • OMG! ભુખથી તડપતો હતો સાપ અને આખરે પોતાને જ ખાઈ ગયો, લાઈવ VIDEO વાયરલ

OMG! ભુખથી તડપતો હતો સાપ અને આખરે પોતાને જ ખાઈ ગયો, લાઈવ VIDEO વાયરલ

 | 2:32 pm IST

એક અજીબો ગરીબ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક ભુખ્યો સાપ પોતાનાં જ અડધા શરીરને ખાઈ ગયો. તમારૂ મન વિચલિત કરી દે એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રેપટાઈલ સેંચુરીની અંદર સાંપ ભુખથી તડપી રહ્યો હતો. જ્યારે ભુખ એક હદ સુધી વધી ગઈ અને સહન ન થઈ એટલે તે પોતાને જ ખાવા લાગ્યો.

ફેસબુક પર આ વીડિયો આવ્યાં બાદ ખુબ વાયરલ થઈ રહ્યો છે. લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે સાપ ખુદ પોતાને જ ખાઈ રહ્યો છે. આ એવા પ્રકારનાં સાપો છે કે જે ભુખ્યા હોય ત્યારે બીજા સાપોને ખાઈ છે પરંતુ જો કોઈ સાપ નજીક ન હોય તો એ પોતાને જ ખાવા લાગે છે. જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન