husband pranks sleeping wife with watch Viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: સૂતેલી પત્નીને જગાડવા પતિએ કર્યું અજીબ કારનામું, કોમેન્ટ આવી ‘આવો ધણી કોઈકને જ મળે’

VIDEO: સૂતેલી પત્નીને જગાડવા પતિએ કર્યું અજીબ કારનામું, કોમેન્ટ આવી ‘આવો ધણી કોઈકને જ મળે’

 | 2:14 pm IST

યુટ્યુબમાં ઘણા નવા નવા વીડિયો આવતા રહે છે. એ જ રીતે હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક પતિ પત્નીને હેરાન કરી રહ્યો છે. આ એક નાનકડું પ્રેન્ક છે એવું કહેવામાં આવી રહ્યું છે. પત્નીને ઉંઘમાંથી ઉઠાડવા માટે પતિએ એવો આઈડિયા અપનાવ્યો કે પત્નીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો અને પતિ પર ભારે પડતાં રહી ગયું.

આ વાત છે રશિયાની. 30 વર્ષના તત્યાનાની પત્ની શાંતિથી સુઈ રહી હતી. ત્યારે જ તેને અનોખા અંદાજમાં જગાડવાનો પ્રયત્ન કરો અને કાચા ઈંડાનો ઉપયોગ કર્યો. તેણે કાચા ઈંડાનો પીળો ભાગ સમચી વડે પત્નીના મોમા નાખી દીધો. જ્યારે પત્નીને ખબર પડી તો તરત જ તે જાગી ગઈ અને પતિને મારવા માટે દોડી. પરંતુ થોડી આગળ ભાગી ત્યાં ફરીથી એક કારનામું કરવા માટે પતિ તૈયાર જ હતો. પછી શું થયું એના માટે જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન