Husband wife comedy photo Viral on social media see
  • Home
  • Photo Gallery
  • જેને પતિ નહીં પણ ‘નમૂનો’ કહી શકાય એવા મહાનંગ, PHOTOS જોઈને તમારો દિવસ બની જશે

જેને પતિ નહીં પણ ‘નમૂનો’ કહી શકાય એવા મહાનંગ, PHOTOS જોઈને તમારો દિવસ બની જશે

 | 11:47 am IST

તમે ઘણા એવા દૃશ્યો જોયા હશે કે જેમાં તમને કંઈક અલગ દેખાતું હશે. તમને જોઈને માત્ર હસવું જ આવે. પત્ની કંઈક સામાન લઈને જતી હોય અને પતિ મોજથી હાથ હવામાં ફેરવતો ફેરવતો નમુનાની જેમ ચાલ્યો જતો હોય. એવા ઘણા દૃશ્યો આંખ સામે આવે કે જોઈને ભલભલા માણસ વિચારવા મજબુર થઈ જતા હોય છે. અહીં એવા ફોટો ભેગા કર્યા છે કે જોઈને તમે પતિઓ પર ગુસ્સો કરશો અને પત્નીની હિમંતની પ્રશંસા પણ કરશો.

તમે ફોટોમાં જોઈ શકશો કે ઘણા નમુના પતિ કે જે નવી નવી દુલ્હનને મોટરસાઈકલનો ધક્કો મરાવે છે. તો કોઈ પત્નીના ખભે ચઢીને ફોટોગ્રાફી કરી રહ્યું છે. તો કોઈ ફોરવ્હીલનું ટાયર બદલવા માટે પત્નીને કામે લગાડી પોતે આરામ કરી રહ્યો છે. તો જુઓ આવા મજેદાર ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન