પતિના પગ દબાવતી પત્નીએ કર્યું કઇંક એવું, હસવાનું નહીં રોકી શકો જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • પતિના પગ દબાવતી પત્નીએ કર્યું કઇંક એવું, હસવાનું નહીં રોકી શકો જુઓ વીડિયો

પતિના પગ દબાવતી પત્નીએ કર્યું કઇંક એવું, હસવાનું નહીં રોકી શકો જુઓ વીડિયો

 | 4:13 pm IST

સોશિયલ મીડિયા પર ઘણાં એવા વીડિયો હોય છે જે વાયરલ થઇ જાય છે. એવો જ એક કોમેડિ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફેસબૂક પર ઘણાં પેજ પર શેર થયો છે. વોટ્સએપ પર પણ આ વીડિયોને શેર થયો છે. આ વીડિયોમાં પત્ની પતિની સેવા કરતી હોય તેવા દ્રશ્યો નજર દેખાઇ રહ્યાં છે. પરંતુ હકીકત કઇંક અલગ છે. અહી પત્ની પતિની સેવા કરવાનો દેખાવો કરી રહી છે. હકીકતમાં તે પતિના ખિસ્સામાંથી પૈસા લેતી નજર દેખાય રહી  છે. ત્યારે આ વીડિયોને ઘણાં લોકો શેર કરી રહ્યાં છે.

છેલ્લા ઘણાં દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પરંતુ આ વીડિયો કયા શહેરનો છે અને કોણે પોસ્ટ કર્યો તેની કોઇ જ જાણકારી નથી.