the vijapur hygiene insistent ganapati does not have to get into pandal
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્વચ્છતાનાં આગ્રહી ગણેશજીએ પંડાલમાં બિરાજવાની પાડી ના, જુઓ Video

સ્વચ્છતાનાં આગ્રહી ગણેશજીએ પંડાલમાં બિરાજવાની પાડી ના, જુઓ Video

 | 7:20 pm IST

વિજાપુરમાં અવસર મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. અહી લોકોએ સ્વચ્છતાની થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરી છે. સ્વચ્છતાના બેનરો લઇને સ્થાનિકો શોભાયાત્રામાં જોડાયા હતા.

વિજાપુરમાં ગંદકીનુ પ્રમાણ વધારે છે. જેથી લોકોએ ગણેશજીને પંડાલમાં બેસવાની ના પાડી હતી. પરંતુ લોકોએ શહેર સાફ રાખવાની લેખિતમાં અરજી આપી. બાદમાં ગણેશજીએ બેસવાની હા પાડી હોવાની ભાવના સાથે ગણેશ સ્થાપના કરવામાં આવી.