હું સીએમ પદનો દાવેદાર નથી : અહેમદ પટેલ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હું સીએમ પદનો દાવેદાર નથી : અહેમદ પટેલ

હું સીએમ પદનો દાવેદાર નથી : અહેમદ પટેલ

 | 4:36 pm IST

સુરત અને ઉધનામાં અહેમદ પટેલનાં પોસ્ટરો લાગતા અને તેમાં તેમને સીએમ પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરતા, અહેમદ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે હું સીએમ પદનો દાવોદાર નથી. મારી સીએમ બનવાની ખોટી અફવા ફેલાવાય છે.

સુરત અને ઉધનામાં અહેમદ પટેલના સીએમ બનવા અંગે પોસ્ટરો લાગ્યા હતા. તેમાં એ વિશે લખાણ હતું. જો કે આ વાતને અહેમદ પટેલે રદિયો આપ્યો હતો.