પ્રિયા પ્રકાશને ટક્કર આપી રહ્યા છે આ મહિલા IAS અધિકારી, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રિયા પ્રકાશને ટક્કર આપી રહ્યા છે આ મહિલા IAS અધિકારી, જુઓ Video

પ્રિયા પ્રકાશને ટક્કર આપી રહ્યા છે આ મહિલા IAS અધિકારી, જુઓ Video

 | 6:09 pm IST

પ્રિયા પ્રકાશ વારિયરનો વર્ષ 2018માં સામે આવીલા વીડિયોએ સોશિયલ મીડિયામાં રીતરસની ઘુમ મચાવી હતી. 10 સેકંડના આ વીડિયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. હવે પ્રિયા પ્રકાશને પણ ટક્કર આપે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ અભિનેત્રી નહીં પણ આઈએએસની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવેલી ટીના ડાબી ખાનનો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વેડિયોને સૌથી પહેલા ટીના ડાબી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ટીના પોતાના હાથની મહેંદી દેખાડતા આંખોથી ઈશારો કરી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1,72,000 લોકો જોઈ ચુક્યા છે. સાથે જ લોકો તેના પર કોમેંટ પણ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન