icc world cup 2019 indian cricketer enjoy their leisure time see in photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને માત આપી ભારતનાં ખેલાડી કરી રહ્યાં છે જલસો

PHOTOS: વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને માત આપી ભારતનાં ખેલાડી કરી રહ્યાં છે જલસો

 | 4:19 pm IST

વર્લ્ડ કપ 2019માં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યા પછી બધા ખેલાડી પોત પોતાની રીતે મજા કરતા જોવા મળ્યાં હતા. કોઈનો પશુ પ્રેમ તો કોઈનો પરિવાર પ્રેમ જોવા મળ્યો હતો.

બધા ખેલાડીઓએ પોતાના એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જો કે જ્યારથી પાકિસ્તાનને ભારતે હરાવ્યું છે ત્યારથી જ ભારતનાં તમામ ખેલાડીઓનો અંદાજ કંઈલ અલગ જ જોવા મળી રહ્યો છે. તો તમે પણ જુઓ ખેલાડીઓનો અલગ અલગ અંદાજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન